Home Page Search Sitemap Feedback Form Contact Us
 
   

Hon'ble Chief Minister

Hon'ble Chief Minister : Shri Narendra Modi

Shri Narendra Modi

 

Hon'ble Minister

Hon'ble Minister : Shri Fakirbhai Vaghela

Shri Fakirbhai Vaghela

 

Hon'ble State Level Minister

Hon'ble State Level Minister : Shri Ishwarsinh Patel

Shri Ishwarsinh Patel

 


 
Sports, Youth & Cultural Activities Department  


આદિજાતિ મહોત્સવ - ૨૦૦૯

 સાબરકાંઠા જિલ્લાના પવિત્રધામ ખેડબ્રહ્મા ખાતે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓં વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતનો ૧૭મો આદિજાતિ મહોત્સવ - ૨૦૦૯ યોજાઈ ગયો. જેને રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી, ફકીરભાઈ વાઘેલાએ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. આ મહોત્સવમાં ૪૨૦ યુવાનો અને ૧૮૭ યુવતીઓં મળી એકંદરે ૬૦૭ કલાકારોએ પરંપરાગત કૃતિઓં રજુ કરી હતી.
 

 

 

 

 

 
   

[  Top ]



 

©2010 Sports Youth and Cultural Activities (Governtment of Gujarat) All rights reserved.
Terms of Use | Privacy Statement | Accessibility |